Monday, May 11, 2020

વિદ્યાર્થી પરિચય-૪


આજે એક એવા વિદ્યાર્થીની વાત કરવી છે જેને આજના યુગનો એકલવ્ય કહી શકાય. ઈ.સ. ૨૦૦૪ - ૨૦૦૬ દરમિયાન ભાવનગર વિશ્વ વિદ્યાલયના ઈતિહાસ અનુસ્નાતક ભવનમાં મારા વિદ્યાર્થી રહી ચૂકેલ કોમેલ રાજાણી અસરકારક વક્તા, જ્ઞાની શિક્ષક અને આજ્ઞાંકિત વિદ્યાર્થી છે. એમ.ફી. માં ગોલ્ડ મેડલ મેળવનાર કોમલની ગુરુનિષ્ઠા પ્રશંશનીય છે. હાલ તેઓ મહેદી સ્કુલ, ભાવનગરમાં વિભાગીય વડા તરીકે કાર્ય કરે છે. મારા પ્રિય વિદ્યાર્થીઓમાં આજે પણ તેમણે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. જીવનમાં તેમની સતત પ્રગતિ ચાહું છું.

No comments:

Post a Comment