Saturday, August 1, 2009

ACTIVITES AND ACHIVMENTS OF PROF. MEHBOOB DESAI

Doordarshan Programmers



(1.) દૂરદર્શન અમદાવાદ દ્વારા 'ઇદ-ઉલ-અજહા' નિમિતે 2-6-93ના રોજ,

"આત્મત્યાગનુ મહાપર્વ ઇદ-ઉલ-અજહા'

વિષયક વાર્તાલાપ સાંજે 5 કલાકે પ્રસારીત.


(2) દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદના પુસ્તક પરિચય કાર્યક્રમમા

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા 1992ના વર્ષના

શ્રેષ્ઠ સંશોધન પુસ્તક

"ભારતની આઝાદીની લડતના સન્દર્ભમા ભાવનગર રાજય પ્રજાપરિષદ

અને પ્રજાકિય લડતો (1920 થી 1947)" અનવયે ડૉ. દેસાઇનો

ડૉ. રમેશ દવેએ લીધેલ ઇંન તા. 5-8-93 સાંજે 5-40 કલાકે

પ્રસારીત

(3) દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદના પુસ્તક પરિચય કાર્યક્રમ અતર્ગત

ડો. દેસાઇના પુસ્તક 'હિન્દોસ્તા હમારા' અંગે ડૉ. મહેબૂબ દેસાઇની મુલાકાત

તા.1-9-1994ના રોજ સાંજે 5-40 પ્રસારીત.ઇંન

શ્રી યશવંત મહેતાઍ લીધી.


(4) દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદના પુસ્તક પરિચય કાર્યક્રમ અતર્ગત લધૂકથાકાર

લેખક પ્રા. ઇજ્જ્ત ત્રિવેદીનો ડો. મહેબૂબ દેસાઇ મુલાકાત લીધી.

તા. 3-2-1994 સમય સાંજે 5-40 પ્રસારણ


(5) દૂરદર્શન કેન્દ્ર, રાજકોટ પરની સર્વધર્મસમભાવ કાર્યક્રમ અતર્ગત

'ધર્મમા માનવતાનુ મૂલ્ય' વિષયક જુથચર્ચામા, ડો. બળવંત જાની

અને ફાધર જેઇમ્સ સાથે ભાગ લીધો. કાર્યક્રમનુ પ્રસારણ

19-11-03ના રોજ સાંજે 5-30 થી 6-00 દરમ્યાન

દૂરદર્શનના રાજકોટ કેન્દ્ર પરથી થયુ.


(6) દૂરદર્શન કેન્દ્ર, રાજકોટના 'હેલ્લો 2385516' કાર્યક્રમ અતર્ગત

'ઇસ્લામ અને રમઝાન માસ' વિષયક કાર્યક્રમમા શ્રોતાઓના

પ્રશ્રોના લાઇવ ઉતર આપતા કાર્યક્રમમા ડો. સલીમ પટ્ટીવાલા

સાથે તજગ્ન તરીકે ભાગ લીધો.

કાર્યક્રમનુ પ્રસારણ 9 નવેમ્બર 2004ન રોજ દૂરદર્શનના

રાજકોટ કેન્દ્ર પરની સાંજે 5-30 કલાકે થયુ.


(7) દૂરદર્શન કેન્દ્ર, રાજકોટના 'હેલ્લો 2385516' કાર્યક્રમ અતર્ગત

'ઇસ્લામ અને રમઝાન માસ' વિષયક કાર્યક્રમમા શ્રોતાઓના

પ્રશ્રોના લાઇવ ઉતર આપતા કાર્યક્રમમા ડો. સલીમ પટ્ટીવાલા

સાથે તજગ્ન તરીકે ભાગ લીધો.

કાર્યક્રમનુ પ્રસારણ 20 નવેમ્બર 2006ના રોજ દૂરદર્શનના

રાજકોટ કેન્દ્ર પરની સાંજે 5-30 કલાકે થયુ


(8) દૂરદર્શન, અમદાવાદ કેન્દ્ર પરથી શનિવારે સાંજે 5 થી 5-30

દરમ્યાન પ્રસારિત થતા કાર્યક્રમ 'સમતાના સાતરંગ' કાર્યક્રમમા

21 જાન્યુઆરી 2006ના રોજ ડો. વિદ્યુત જોષી સાથે

ડો. મહેબૂબ દેસાઇઍ કોમી એખલાસના પ્રસંગોને અભિવ્યક્ત

કર્યા હતા. કાર્યક્રમનુ સંચાલન શ્રી દિનેશ દેસાઇએ કર્યુ હતુ.



Radio Programmes


(1.) આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી રોજ સવારે 6-40 પ્રસારીત થતી 'રત્નકણિકા' નુ લેખન (1980 થી 1995)

(2.) ઇતિહાસ, ચરિત્રો અને કોમી એખલાસ અંગેના વાર્તાલાપો (1990 થી 2002)

(3.) પૌઢ શિક્ષણ અંગેના વાર્તાલાપો (1984 થી 1987)


Textbook Consultation

(1) ધોરણ - 9ના સામાજિક વિગ્નાનના પાઠયપુસ્તકનુ

2006મા પુન: પરામર્શન

(2) ધોરણ - 10ના સામાજિક વિગ્નાનના નવા પુસ્તકનુ

2006મા પુન: પરામર્શન



Column writing in Gujarati Newspapers

ક્રમ દૈનિકનુ નામ કટારનુ નામ વર્ષ
(1) "ગુજરાત ટુડે' 'અતીતનુ અવગાહન'
1992-1994

(2)"ગુજરાત ટુડે''નોખીમાટીનાનોખા માનવી'
1994-1995

(3)'શમ્મે ફરોઝા'

સૌરાષ્ટ્ર સમાચાર,

"ગુજરાત ટુડે'

સમભાવ

જનસતા,ફુલછાબ,

દિવ્ય ભાસ્કર


(4)'જયહિન્દ''ગુજરાતના નવતર સત્યાગ્રહો'
1998-1999

(5)'ફુલછાબ' 'અતીતનુ અવગાહન'
1999-2000

(6)'દિવ્ય ભાસ્કર' 'રાહેરોશન
2004 થી ચાલુ.

No comments:

Post a Comment