"દિવ્ય ભાસ્કર" દૈનિક માં ૧૮ વર્ષો ચાલેલી મારી કૉલમ "રાહે રોશન" ના લેખોનો સંપુટ પાંચ પુસ્તકોમાં આર આર શેઠ દ્વારા પૂ મુરારી બાપુના હસ્તે ૧૫ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ ગુજરાત સાહિત્ય પરિષદ, અમદાવાદ મુકામે પ્રકાશિત થયો. અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા ડૉ વિદ્યુત જોશી, ડૉ મતાઉદ્દીન પીરજાદા અને ડૉ કેશુભાઈ દેસાઇ. કાર્યક્રમની કેટલીક તસવીરો.
No comments:
Post a Comment