Monday, June 20, 2011

"ઇતિહાસ, વિચાર અને સંવેદના"


આ પણ મારું તાજું પુસ્તક છે. હાલમાં જ મુખ્યમંત્રીશ્રીના હસ્તે તેનું વિમોચન થયું છે. ત્રણ વિભાગમાં વિભાજીત આ ગ્રંથમાં ઇતિહાસના લેખો પ્રથમ વિભાગમાં છે. બીજા વિભાગમાં વૈચારિક લેખો છે. જયારે ત્રીજા વિભાગમાં સંવેદનશીલ જીવન પ્રસંગો છે.
ગ્રંથનું પ્રકાશન પ્રાશ્વ પ્રકાશન, નિશાપોળ, ઝવેરીવાડ,રીલીફ રોડ, અમદાવાદ કર્યું છે. ૨૮૦ પૃષ્ટના આ ગ્રંથની કિંમત રૂ ૨૮૦ છે.

No comments:

Post a Comment